Gaddar Dost WhatsApp Status on Attitude

🧑‍🤝‍🧑 Dosti Suvichar Gujarati

Friendship is the best thing in our life, which is suitable for all people and is also essential. Here we have shown some bestfriendship quotes in Gujarati, and as soon as you read it, you will start remembering your friends.

All good friends strive to accomplish the same goal: to be a source of love and support. Finding a true friend seems like a gift that holds on giving, even when they are thousands of miles away. So, here read some good friendship quotes in Gujarati.

हेलो दोस्तों आइये देखते है दोस्ती के रिश्ते पर लिखे गये कुछ विचार .. जिन्हें पढ़ के आप को ये महसूस हो सकता है कि जैसे जैसे ये कही न कही आप से से जुड़े हुये है या आप की ही किसी कही अनकही भावनाओ की अभिव्यक्ति हो .. ऐसी भावनाए जो सिर्फ महसूस की जाती है और यहाँ उन्हें शब्द दे दिया गया है ..! पढ़े गुजराती भाषा मे दोस्ती पर सुविचार ..

આ કોરા સમય પર થોડી વાત લખવી છે,
તમે સાથ આપો તો ભીની યાદ લખવી છે !!
હતી જેવી પહેલા ક્યાં એવી સવાર છે?
ન મળવાના બહાના તો એના હજાર છે!
પણ બરબાદી પૂરેપૂરી થઇ છે !!
તો એ ઝાડથી લોકો દૂર થતા જાય છે.
તારીખ વાર એ નાં હું નહીં આપી શકું… ..
ગમી હતી એ મુલાકાત બસ એટલું યાદ છે… ..
તું કહે તો બે શબ્દોમાં મારા પ્રેમને વ્યક્ત પણ કરું,
એ સાગરને હું સરોવરમાં ભરું… 💞💞
તું ચાહે મને એવું ક્યાં હું કહું છું તને,
એકતરફી ચાહું છું હું એમાંય નડું છું તને?
એટલે જ તને બીજા સાથે હસતા
જોઇને હું પણ હસી લઉં છું !!
છતાં લોકોનો સથવારો બનું છું… 💞💞
પ્રેમમાં શરતો મારી પણ હતી ..
પણ આપણાં પ્રેમનાં હીતમાં હતી… 💞💞💞
વાત ખાલી દેખાડતો નથી એટલી જ છે,
બાકી તારીફો ના પહાડ ની કમી મારી પાસે પણ નથી..😊💞💞
મૂકી આવ્યો છે જીંદગી એના પ્રેમના વ્યાજમાં,
જેણે જખ્મો વેઠયા છે હસવાના અંદાજમાં… 💞💞
જરા શું, મોટા થઈ જતાં .. !! 💞💞💞
ઝખમનું દર્દ તો હજુ પણ કંઈ નથી,
પીડા તો એના પર બેસતી માખીઓની છે… 💞💞
અપમાન યાદ રાખું છું… 💞💞
એક દોરી જેવો સબંધ હતો અમારો,
મને કદી ગાંઠ બાંધતા આવડ્યું જ નહીં… 💞💞
વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે, *
પછી એ ઊંઘ માંથી હોય કે વહેમ માંથી ...! *
आप को ये दोस्ती पर सुविचार कैसा लगा हमे कॉमेंट बॉक्स में लिख कर बताये। इसे अपने दोस्तों के साथ भी जरूर से शेयर कर दें…!
Categories Dosti (Friendship) Tags 2 line dosti shayari in hindi font, 2 line dosti shayri, 2 line friendship shayari, 2 line shayari on dosti, 2 line shayari on friendship, attitude status with friends, best dosti shayari, best friend attitude status, best friend quotes in gujarati, best friend shayari, best friend shayari in gujarati, bewafa dost status, dost status for whatsapp, dosti 2 line shayari, dosti attitude shayari, dosti ki shayari, dosti ki shayari gujarati, dosti love status, dosti par shayari , dosti shayari 2 lines, dosti shayari gujarati, dosti shayari in gujarati, dosti shayari two lines, dosti shayri, Dosti Suvichar Gujarati, dosti two line shayari, friend in gujarati, friends shayari facebook, friendship attitude shayari, friendship status for whatsappship, attitude status for whatsappship friendship one line status, Friendship Quotes in Gujarati, friendship quotes in gujarati language, friendship sad msg, friendship shayari, friendship shayari in gujarati, gaddar dost shayari in hindi, gujarati dosti shayari, gujarati facebook quotes, gujarati friends, Gujarati Friendship Shayari, gujarati friendship shayari in gujarati language, gujarati friendship status, gujarati image shayari, gujarati love shayari download, gujarati ma shayari, gujarati quotes on friendship, gujarati sayari, gujarati quotes on friendship, gujarati sayari gujarati shayari for friends, gujarati shayari on friendship, gujju shayari image, gujrati sayri, gujrati shayari dosti, gujrati shayari images, gujrati suvichar for friend, happy shayari for friends, how to type in gujarati in whatsapp, masti status for friends, nice quotes in gujarati, nice shayari for friends, nice shayari on friendship, one line for friends, one line friendship status, one line friendship status in hindi, sad status for fb on friendship, shayari dosti, shayari gujarati friendship, shayari in gujarati for friends, shayari on dosti and love, shayari on masti with friends, shayari on missing friends, thought of the day in gujarati, top ten shayari, two line dosti shayari, two line dosti shayari in hindi, two line friendship shayari, two line shayari on dosti, two line shayari on friendship, whatsapp dosti shayari